આસુસ પોતાની નવી સ્માર્ટવોચ ‘વિવો વોચ’ને લઇના આજકાલ ખૂબ ચર્ચામાં છે. 9,810 રૂપિયાની આ વિવો વોચની સૌથી મોટી ખાસિયત એ છે કે તેની બેટરી 10 દિવસ સુધી ચાલે છે. આ ડિવાઇઝ ફિટનેશને ફોક્સ કરે છે. આ સિવાય યુઝર્સને કેવી રીતે ઉંઘવું તેના પ્રકાર પણ જણાવશે. કંપની દ્વારા આ વોચની સંપૂર્ણ માહિતિ આપવામાં આવી નથી. કંપનીનો દાવો છે કે આ વોચ એપલની વોચને ટક્કર આપશે.
આસુસની આ સ્માર્ટ વોચની બોર્ડી સ્ટેનલેસ સ્ટીલની બનેલી છે. આ વોચમાં હાર્ટ રેટ મોનિટર પણ લગાવવામાં આવેલું છે. કંપનીએ આ વોચને એક એપ અને વેબ ઇન્ટરફેસવાળી બનાવી છે. જેના ઉપયોગથી યુઝર્સ સ્માર્ટ વોચ દ્વારા ડાટા લિંક કરી શકે છે. આ ઇન્ટરફેસને આસુસ હાઇવિવો અને આસુસ હેલ્થ કેયર પણ કહેવામાં આવે છે.
આ સ્માર્ટ વોચ એન્ડ્રોયડ ઉપર આધારિત ઓએસ પણ કામ કરશે. વિવો વોચમાં ગ્લાસ ફેસ અને રબડ સ્ટ્રેપ પણ છે.

0 comments:
Post a Comment